Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment 2024: રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment 2024
સંસ્થા/વિભાગનું નામ | રાજકોટ નાગરિક સહકારી બેંક લિ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 7 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://jobs.rnsbindia.com/CurrentOpening.aspx |
Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment પોસ્ટનું નામ:
- જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની)
- વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment કુલ જગ્યા:
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી ની કુલ જગ્યા ની માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment શૈક્ષણિક લાયકાત:
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી ની જાહેરાત માં આપેલી માહિતી મુજબ ઉમેદવાર ગ્રેજ્યુટ અથવા પોસ્ટ ગેજ્યુટ હોવા જોઈએ. લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા જાહેરાત વાંચો.
Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment પસંદગી પ્રક્રિયા:
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment કેવી રીતે અરજી કરવી?
- રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અગત્યની તારીખ:
અરજી કરવાની શરૂઆત તારીખ | 30 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 7 ડિસેમ્બર 2024 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |