Pashupalan Loan Yojana 2024 : ગુજરાત પશુપાલન લોન યોજના પશુપાલકોને 12 લાખ રૂપિયા મળશે, જાણો સંપૂર્ણ માહિતી

iKhedut Pashupalan Yojana 2024 : પશુપાલન લોન 12 લાખ મળશે , જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે પશુપાલન લોન યોજના 2024 ગુજરાત તબેલા લોન યોજના ઓનલાઈન 2024 12 દુધાળા પશુ યોજના 2024 જાણો માહિતી આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 | પશુપાલન યોજના ફોર્મ | પશુપાલન ઓનલાઇન અરજી | 12 દુધાળા પશુ યોજના| iKhedut Pashupalan Yojana | પશુપાલન લોન અરજી | પશુપાલન લોન યોજના 2024 | પશુપાલન યોજના ફોર્મ 2024

iKhedut Pashupalan Yojana 2024: ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ સુધીની લોન મળશે, જાણો કેવી રીતે અરજી કરવી કયા કયા દસ્તાવેજ જોઈએ પશુપાલન લોન 12 લાખ મળશે , જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે પશુપાલન લોન યોજના 2024 ગુજરાત તબેલા લોન યોજના ઓનલાઈન 2024 12 દુધાળા પશુ યોજના 2024 સરકાર દ્વારા હાલમાં ઘરે પશુપાલકોને તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે લોન કેવી રીતે મેળવવી અને કેટલા ઢોર પર કેટલી લોન મળશે આર્ટીકલ માં સંપૂર્ણ માહિતી આપેલ છે તે લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી

Pashupalan Loan Yojana Gujarat 2024

યોજના નું નામ પશુપાલન લોન યોજના 2024
સહાય તમારા પશુપાલન ના વ્યવસાય મુજબ
રાજ્ય ગુજરાત રાજ્ય
ઉદ્દેશ પશુપાલન દ્વારા વધુ ને વધું રોજગારી મળી રહે અને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય
અરજી નો પ્રકાર ઓનલાઈન અને ઓફલાઇન

પશુપાલન લોન યોજના 2024 માટેની પાત્રતા

  • પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતના હોવો જોઈએ
  • પશુપાલન લોન લેવા માટે તબેલામાં કે ની જગ્યાએ તમારા પોતાના 10 પશુ હોવા જોઈએ
  • પશુપાલન યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે તેના પરથી તમને લોન મળશે

પશુપાલન લોન યોજના માટેના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • Bank of baroda ની પાસબુક
  • જમીનની નકલ હોવી જોઈએ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • પ્રાણીની માલિકી નું પ્રમાણપત્ર હોવું જોઈએ
  • ગુજરાત પશુપાલન લોન યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
  • રાજ્ય સરકાર દ્વારા પશુપાલક વ્યવહારને વેગ મળે તે માટે તેમણે પશુપાલકોનો વિકાસ માટે પશુપાલન યોજના શરૂ કરી છે ખેડૂત આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન તેમજ ઓફલાઈન બંને રીતે અરજી કરી શકે છે

અરજદાર એ પશુપાલન યોજના માટે ઓનલાઈન આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની છે તમે જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો

ગુજરાત પશુપાલન લોન યોજના અરજી કેવી રીતે કરવી ?

  • પશુપાલન લોન સહાય માટે તમારે સૌ પ્રથમ તો જિલ્લામાં તમારે કૃષિ વિભાગ હશે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને કૃષિ વિભાગ કચેરીના અધિકારીઓ છે તેમનાથી સંપર્ક કરવાનો રહેશે ત્યાં તમારે જણાવવું પડશે કે તમારે કેટલા ઢોર છે અને તબેલો છે કે નહીં તે પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપશે અને લોન ની માહિતી આપશે અને અરજી ફોર્મ હશે તે ત્યાં ભરી દેવાનું રહેશે ફોર્મ માં તમારે તમામ માહિતી ઉમેરવાની રહેશે પછી જે નિયામક કચેરી વિભાગ કૃષિ વિભાગ દ્વારા લોન મળશે
  • ત્યારબાદ સબંધિત કચેરી મા જઈ ને લોન માટે નાં તમામ દસ્તાવેજો માહિતી મેળવો. ત્યારબાદ તમે તે અધિકારી પાસે જાઓ અને પ્રોજેક્ટ સ્ટેમ્પ મેળવો અને અધિકારીને લોન મેળવવાની મંજૂરી મળે. તે પછી, અધિકારી દ્વારા ઉલ્લેખિત બેંકમાં જાઓ અને લોન માટે અરજી કરો.
  • હવે આ લોન મેળવવા માટે તમે તમારી બેંક મા જાવ ત્યાં ત્યાં બેંક મેનેજર ને આ લોન વિશે તમામ વિગતો ની માહિતી આપો.અને પ્રોજેક્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટરની સહી અને સીલ જોયા પછી લોન પાસ કરશે અને લોનમાં નક્કી કરેલી રકમ હશે. તમારી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ યોજનામાં ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

  • જો તમે જાતે આ યોજનામાં અરજી કરવા માંગો છો તો સૌ પ્રથમ તમારા મોબાઇલમાં https://ikhedut.gujarat.gov.in/ આ વેબસાઈટ ને ઓપન કરો.
  • આ વેબસાઈટ ઉપર જઈને તમે પશુપાલક લોન યોજના વિકલ્પ શોધો અને તેના ઉપર ક્લિક કરીને જે પણ માહિતી માંગવામાં આવે તેને ધ્યાનપૂર્વક લખો.
  • જો તમને અરજી કરતાં ના આવડતું હોય તો તમે youtube માં વીડિયો જોઈને પણ અરજી કરી શકો છો.
  • તમારે બધી જ માહિતી ધ્યાનપૂર્વક લખવાની રહેશે અને આવશ્યક દસ્તાવેજો ના ફોટા પણ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ ફોર્મને સબમિટ કરી દો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top