NTPC Assistant Officer Recruitment 2024: તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર(સુરક્ષા) ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા કુલ 50 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
NTPC Assistant Officer Recruitment 2024:
સંસ્થાનું નામ | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC) |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ ઓફિસર(સેફટી) |
કુલ જગ્યા | 50 |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://ntpc.co.in/ |
પોસ્ટનું નામ
આસિસ્ટન્ટ ઓફિસર (સેફ્ટી)-50 જગ્યાઓ
કુલ જગ્યાઓ:
50 જગ્યાઓ
અગત્યની તારીખ
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 26 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 ડિસેમ્બર 2024 |
શૈક્ષણિક લાયકાત:
શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછા 60% ગુણ સાથે માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રોનિક્સ / સિવિલ / પ્રોડક્શન / કેમિકલ / કન્સ્ટ્રક્શન / ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં પૂર્ણ સમયની એન્જિનિયરિંગ ડિગ્રી.
ઉંમર મર્યાદા
ઉચ્ચ વય મર્યાદા: 45 વર્ષ
નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.
પગારધોરણ:
પગાર ધોરણ: IDA (રૂ. 30000-120000)
NTPC Assistant Officer Recruitment 2024 અરજી કેવી રીતે કરવી ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વની લીંક:
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |