તમે mParivahan Online એપનો ઉપયોગ કરીને વાહનના મલિકનું નામ, વાહન કઈ કંપનીનું છે, વાહન ક્યારે લીધું, વીમો છે કે નઈ, PUC છે કે નથી? વગેરે બધી જ માહિતી જાણી શકશો. ટ્રાન્સપોર્ટેશન એપ્લીકેશનનો ઉપયોગ કરતા પહેલા, સૌ પ્રથમ આપણે જાણી લેવું જોઈએ કે, આ એપ શેના માટે છે અને આપણે આ એપ દ્વારા શું કામ કરી શકીએ છીએ.અમે તમને વાહનના માલિક વિશે તેના નંબર પરથી તમામ માહિતી મેળવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેના પછી તમારે રાહ જોવાની જરૂર નથી. વાહન દૂર કરો. કરવું પડશે. ઉપરાંત, કેટલાક પગલાઓ અનુસરીને તમે વાહન માલિકની સંપૂર્ણ કુંડળી મેળવી શકશો. ચાલો જાણીએ આ સ્ટેપ્સ વિશે.
mParivahan app Overview
આર્ટિકલનું નામ | mParivahan app Online |
Application નો હેતુ | ટ્રાફિકની કામગીરીના મદતરૂપ થવા |
Application version | Google Android અને iOS |
ઓફિશિયલ વેબસાઈડ | mparivahan.gov.in |
Application ના ફાયદા | વાહનના તમામ ડોકયુમેંટ સુરક્ષિત રાખી શકો છો અને આ એપ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, RC , સેલરી ટેક્સ વગેરે જેવી સેવાઓ વિશે જાણી શકો છો. |
MParivahan એપ્લિકેશન
mParivahan Mobile App એ NIC દ્વારા બનાવેલ એક એપ્લિકેશન છે. જે ટ્રાફિકની કામગીરીના મદદરૂપ બનવા માટે બનાવવામાં આવી છે. આ એપ તમારા Google Plystore અને iOS બંને માટે બનાવવામાં આવી છે. આ એપ દ્વારા તમે તમારા વાહન પર કપાયેલ ચલણ જોઈ શકો છો અને તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
ભારત સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ mParivahan એપ્લીકેશન દ્વારા તમામ ડિટેઈલ જાણી શકશો. આ એપ્લીકેશન દ્વારા, તમે કોઈપણ વાહન અથવા વાહનના માલિકને શોધી શકો છો. વધુમાં આ વાહન કેટલું જૂનું અને ક્યાંનું છે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તેની સાથે તમે વાહનના વીમા અને ફિટનેસ વિશે પણ માહિતી મેળવી શકો છો.
અમે તમને આ મોબાઈલ એપ્લિકેશનની તમામ માહિતી આપીશું કે, અમને વાહનની નોંધણી કેવી રીતે કરવી અને ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવવું. તેના વિષે પણ માહિતી મેળવીશું. ચાલો જાણીએ આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો.
mParivahan App દ્વારા ગાડી નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જોવું?
- મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલના Play Store માં જઈને mParivahan એપ્લિકેશન Install કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે આ એપ્લિકેશન ખુલવાની રહેશે. હવે જયારે તમે પહેલી વાર આ એપ્લિકેશન ચાલુ કરશો. ત્યારે તમારે તેમાં મંજૂરી આપવાની રહેશે.
- હવે તમારી સામે આ એપ્લિકેશન ખુલી જશે અને આ એપ્લિકેશનના હોમ પેજ પર RC Dashboard નામું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે જે વાહનની માહિતી જોઈએ તે વાહનનો નંબર ત્યાં દાખલ કરવાના રહેશે.
- હવે અહીંયા તમે વાહનનો નંબર નાખી સબમિટ પર ક્લિક કરશો તેવું જ તે વાહનની તમામ માહિતી તમારી સામે ખુલી જશે.
- જે માહિતીમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વાહનનો વીમો છે કે નઈ, PUC છે કે નહીં. તે તમામ માહિતી તમારી પાસે આવી જશે.
વેબસાઇટ પરથી વાહનના માલિકનું નામ કેવી રીતે જણાવવું?
વેબસાઇટ પરથી વાહનની સ્થિતિ જાણવા માટે, તમારે પહેલા પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ https://parivahan.gov.in/parivahan/ પર જવું આવશ્યક છે.
અહીં તમારે ઓનલાઇન સેવાઓની લિંક પર ક્લિક કરવાનું છે >> તમારા વાહનની વિગતો જાણો. આ સિવાય, તમે સીધા જ https://parivahan.gov.in/rcdlstatus/ પર ક્લિક કરીને વાહન માલિકનું નામ દર્શાવતા પેજ પર જઈ શકો છો. જેમ તમે નીચે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો.
ઉપયોગી લીંક
mParivahan App Download | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |