Only Aadhaar Card Loan Apply: ફક્ત બે મિનિટમાં મેળવો આધાર કાર્ડ થી 4 લાખ સુધીની પર્સનલ લોન, આ રીતે અરજી કરો

Aadhar Card Loan : આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન લેતો હોય છે અથવા તો પોતાના સગા સંબંધી પાસે પૈસા માંગતો હોય છે. અત્યારે જો તમારે કોઈ મુશ્કેલી આવી ગઈ છે અને તમારે તાત્કાલિક ચાર લાખ રૂપિયાની જરૂર છે અને તમારા સગા સંબંધીઓએ પણ તમને પૈસા આપવાની ના પાડી દીધી છે. તો આવા સમયમાં એવો જ એક ઓપ્શન છે જેનાથી તમે આ મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તે છે લોન.

આ લેખમાં, અમે તમને જણાવીશું કે આધાર કાર્ડની મદદથી તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન ₹50000 ની તાત્કાલિક લોન કેવી રીતે મેળવી શકશો. અમે તમને તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું. નીચેના આ લેખ દ્વારા, અમે Aadhaar Card Loan Apply Online અરજી કરવા વિશેની સંપૂર્ણ માહિતી આપીશું , માટે તમે આ લેખ છેલ્લે સુધી વાંચજો.

આધાર કાર્ડ થી 4 લાખ સુધીની પર્સનલ લોન

અત્યારના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેમાં આપણા ભારત દેશના દરેક વ્યક્તિની ઓળખ હોય છે જેના કારણે લોન લેવી એકદમ સરળ થઈ ગઈ છે. પહેલા જ્યારે તમારે લોન લેવી હોય તો તમારે બેંકમાં ઘણા બધા ડોક્યુમેન્ટ આપવા પડતા હતા પરંતુ તમે હવે તાત્કાલિક લોન માટે આધારકાર્ડ દ્વારા લોન લઈ શકો છો. અને આ આધાર કાર્ડ દ્વારા લેવામાં આવેલી લોન તમે કોઈપણ જગ્યાએ ખર્ચ કરી શકો છો કારણ કે આ એક પર્સનલ લોન હોય છે.

આધાર કાર્ડથી લોન લેવા માટે પાત્રતા | Loan on Aadhar Card

  • આધાર કાર્ડ થી લોન લેવા માટે તમારી ઉંમર 21 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • કેટલી કંપની આધાર કાર્ડ પર લોન લેવા માટે તમારી આવકનો સ્ત્રોત માંગે છે.
  • આધાર કાર્ડ થી લોન લેવા માટે ઉમેદવાર ની માસિક આવક ₹15,000 કે તેથી વધારે હોવી જોઈએ.
  • તમારો એક ઇન્કમ સોર્સ હોવો જોઈએ જેના કારણે કંપનીએ નક્કી કરી શકે કે તમે લોન ચૂકવી શકશો કે નહીં.
  • તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ જેના કારણે તમને સરળતાથી અને ઓછા વ્યાજ દર પર લોન મળી શકે.

આધાર કાર્ડ લોન માટે કેટલી થાય EMI

જો તમે માસિક 1.5 ટકા વ્યાજ દર ચાર લાખ રૂપિયા ની લોન લો છો તો તમારે ત્રણ મહિનાથી લઈને બાર મહિના સુધી અલગ અલગ લોન માટે માસિક ઇએમઆઇ ચૂકવવી પડશે જે નીચે મુજબ છે.

  • 3 મહિના માટે-₹1,37,353/માસ
  • 6 મહિના માટે -₹70,210/માસ
  • 9 મહિના માટે -₹ 47,843/માસ
  • 12 મહિના માટે -₹36,672/માસ

આધાર કાર્ડ લોન માટે જરૂરી દસ્તાવેજ | Loan on Aadhar Card Documents

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ઇ-મેલ આઇડી

આધાર કાર્ડ થી રૂપિયા 4 લાખ સુધીની લોન લેવા માટેની પ્રક્રિયા

  • આધાર કાર્ડ થી રૂપિયા 4 લાખ સુધીની લોન લેવા માટેની પ્રક્રિયા
  • સૌપ્રથમ તમારા મોબાઇલમાં Zype App ઇન્સ્ટોલ કરો.
  • હવે તેને ઓપન કરી તેમાં પોતાનો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવો અને એકાઉન્ટ બનાવો.
  • હવે પાનકાર્ડની માહિતી દાખલ કરો.
  • તેમાં માંગવામાં આવેલી માહિતી દાખલ કરો.
  • હવે અહીં ઓનલાઇન કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • છેલ્લે લોન ની રકમ તેનો સમયગાળો અને ઇએમઆઇ ની પસંદગી કરો.
  • જ્યારે લોન અપ્રુવ થશે ત્યારે તેની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

અગાઉ, વ્યક્તિગત લોન માટે અરજી કરવા માટે, વ્યક્તિએ મોટી સંખ્યામાં દસ્તાવેજો સબમિટ કરવા પડતા હતા. પરંતુ હવે, આધાર કાર્ડ પર UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ID મોટાભાગની બેંકો અને NBFCs દ્વારા લોન ઓફર કરવા માટે સ્વીકારવામાં આવે છે.

પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આધાર કાર્ડ સિવાય, લોન પ્રદાતાઓને લોન પ્રક્રિયા માટે દસ્તાવેજોના સમૂહની જરૂર હોય છે. RBI દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિપત્ર મુજબ, આધાર કાર્ડનો હવે એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. તેથી, વ્યક્તિગત લોન માટે અરજી કરતી વખતે વ્યક્તિએ માન્ય સરનામાનો પુરાવો જેમ કે વીજળી બિલ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ભાડા કરાર વગેરે સબમિટ કરવું આવશ્યક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top