Himmatnagar Municipality Recruitment 2024: હિંમતનગર નગરપાલિકા દ્વારા કોઈપણ પરીક્ષા કે અરજી ફી વગર સીધી ભરતી જાહેર, કરી દેવામાં આવેલ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Himmatnagar Municipality Recruitment 2024 ભરતી 2024
સંસ્થા/વિભાગનું નામ | હિંમતનગર નગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 16 ડિસેમ્બર 2024 |
રાજ્ય | ગુજરાતી |
Himmatnagar Municipality Recruitment 2024 પોસ્ટનું નામ:
હિંમતનગર નગરપાલિકા ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા સીટી મેનેજરના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
Himmatnagar Municipality Recruitment 2024 કુલ જગ્યા:
હિંમતનગર નગરપાલિકા ભરતી માં કુલ જગ્યા ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Himmatnagar Municipality Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
હિંમતનગર નગરપાલિકા ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, ઉમેદવાર માન્ય સંસ્થા દ્વારા Β.Ε./B.Tech-IT/Μ.Ε./ M.Tech-IT/B.C.A/ B.sc IT/M.C.A./M.sc IT માં કોઈ પણ ડિગ્રી સાથે પાસ થયેલ હોવા જોઈએ. તથા શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Himmatnagar Municipality Recruitment 2024 પગારધોરણ:
ઉમેદવાર મિત્રો હિંમતનગર નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ભરતી માં પગાર 30,000 સ્ટાર્ટ થશે. તથા પગાર ને લગતી વધુ માહિતી જાણવા જાહેરાત જરૂર થી વાંચો
Himmatnagar Municipality Recruitment 2024 વયમર્યાદા:
હિંમતનગર નગરપાલિકા ભરતી માં વય મર્યાદાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Himmatnagar Municipality Recruitment 2024 કેવી રીતે અરજી કરવી?
- હિંમતનગર નગરપાલિકા ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
- હિંમતનગર નગરપાલિકા કચેરી, ગોકુલનગર સીવીક સેન્ટર, રીલાયન્સ મોલની બાજુમાં, ખેડ તસીયા રોડ, હિંમતનગર, જી.સાબરકાંઠા.
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
Himmatnagar Municipality Recruitment 2024 અગત્યની તારીખ:
અરજી શરૂઆત તારીખ | 2 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 ડિસેમ્બર 2024 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |