Gujarat GO Green Yojana 2023 : ગુજરાત સરકારના સંબંધિત સત્તાવાળાઓએ ગો ગ્રીન યોજનાની મદદથી સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને ઈ-સ્કૂટર ઈ-બાઈક વગેરેની ખરીદી પર ઈ-વ્હીકલ સબસિડી આપવા માટે એક નવી યોજના શરૂ કરી છે.શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગ કરવામા આવી છે.
Gujarat GO Green Yojana 2023
યોજના
Gujarat GO Green Yojana 2023
વિભાગ
શ્રમ, કૌશલ્ય વિકાસ વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામ
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
આર્ટિકલની ભાષા
ગુજરાતી અને અંગ્રેજી
પાત્રતા
શ્રમયોગી
યોજના હેઠળ મળવાપાત્ર સહાય
રૂ. 30,000/- સુધીની સબસીડી મળવાપાત્ર
લાભો
પ્રદૂષણમાં ઘટાડો
હેલ્પલાઈન નંબર
155372 છે
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?
લાગુ પડતુ નથી.
અરજી પ્રક્રિયા
ઓનલાઈન
Gujarat GO Green Yojana 2023 નો લાભ
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ શ્રમયોગીઓ અને આઈ.ટી.આઈના વિદ્યાથીઓને સહાય મળવાપાત્ર છે.
બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની ખરીદી પર રૂ.12,000ની સબસિડી