Apply for Google Pay Personal Loan Online: આજકાલ જ્યારે આપણને અચાનક પૈસાની જરૂર પડે છે, ત્યારે આપણે ઘણીવાર મિત્રો અથવા કુટુંબીજનો પાસેથી મદદની અપેક્ષા રાખીએ છીએ. જો કે, આ હંમેશા શક્ય નથી. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી
કારણ કે Google Pay દ્વારા તમે ઘરે બેઠા બેઠા સરળતાથી ₹10,000 થી ₹8,00,000 સુધીની પર્સનલ લોન લઈ શકો છો. આ લેખમાં, અમે તમને જણાવીશું કે Google Pay પાસેથી લોન માટે કેવી રીતે અરજી કરવી, યોગ્યતા, જરૂરી દસ્તાવેજો અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા.
Google Pay Personal Loan
પોસ્ટનું નામ | Google Pay પર્સનલ લોન |
ન્યૂનતમ લોનની રકમ | ₹10,000 |
લોનની મહત્તમ રકમ | ₹8,00,000 |
લોન એપ્લિકેશન | Google Pay એપ્લિકેશન |
CIBIL સ્કોર | 700 કે તેથી વધુ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
ગુગલ પે એપ્લિકેશન થી લોન
ઓનલાઇન માધ્યમ દ્રારા ગુગલ પે એપ્લિકેશન થી લોન
હાલના સમયમાં તમે ઓનલાઇન ટ્રાન્જેક્શન એપ્લિકેશન google pay નો ફાયદો લઈ રહ્યા નથી તેવા લોકો એ બધી જ માહિતી ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી .જો તમે અત્યારનો સમયમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતી એપ્લિકેશન google pay નો ફાયદો લેતા નથી તેવા લોકો ઓનલાઇન માધ્યમ દ્વારા google pay એપ્લિકેશન તરફથી આપવામાં આવતી લોન નો ફાયદો મળી શકશે નહીં .
જે વ્યક્તિ હાલના સમયમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન એપ્લિકેશન google pay નો ફાયદો લઈ રહ્યા છે તેવા લોકો સહેલાઈ થી 10,000 થી 8 આઠ લાખ સુધી ની પર્સનલ લોન તત્કાલ મેળવી શકે છે.
ગૂગલ પે પર્સનલ લોનના લાભ
- ઝડપી અરજી પ્રક્રિયા: લોન માટે અરજી કરવી અત્યંત સરળ અને ઝડપી છે.
- કોઈ ભૌતિક કાગળો નથી: બધા દસ્તાવેજો અને માહિતી ડિજિટલ રીતે સબમિટ કરવામાં આવે છે.
- લોનની વધુ રકમ ઉપલબ્ધ: તમે ₹10,000 થી ₹8,00,000 સુધીની લોન લઈ શકો છો.
- ત્વરિત પ્રક્રિયા: એકવાર એપ્લિકેશન પ્રક્રિયા સફળ થઈ જાય, લોનની રકમ તરત જ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.
- ઓનલાઈન ટ્રેકિંગ: તમે Google Pay એપમાં જ અરજીથી લઈને મંજૂરી સુધી લોનની સ્થિતિને ટ્રૅક કરી શકો છો.
Google Pay પર્સનલ લોન પાત્રતા
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ.
- મહત્તમ વય 57 વર્ષ સુધીની હોવી જોઈએ.
- તમારું UPI ID Google Pay પર સક્રિય હોવું આવશ્યક છે.
- તમારો CIBIL સ્કોર 700 કે તેથી વધુ હોવો જોઈએ.
- તમારે કોઈપણ બેંકના ડિફોલ્ટર ન બનવું જોઈએ.
Google Pay પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- નોંધાયેલ મોબાઇલ નંબર
- છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- આ દસ્તાવેજો એપ પર ડિજીટલ રીતે અપલોડ કરી શકાય છે, જેનાથી લોન અરજી પ્રક્રિયા સરળ બને છે.
Google Pay પર્સનલ લોન 2024 માટેની અરજી પ્રક્રિયા:
- સૌથી પહેલા તો જે આ loan સુવિધા લેવા માંગે છે તેમને પોતાના mobile માં આ online ટ્રાન્જેક્શન કરતી application ગુગલ પે download કરવાની રહેશે . જે તમને પ્લેસ્ટોર માંથી મળી રહેશે.
- જે વ્યક્તિ પહેલાથી જ તેનો ફાયદો લઇ રહ્યા છે તે લોકોએ પોતાની application ને અપડેટ કરવાની રહેશે.
- હવે પછી તમને home પેજ જોવા મળશે તેની ઉપરના ભાગ માં ઇન્સ્ટન્ટ પેપર લેસ પર્સનલ લોન લખેલું વિકલ્પ જોવા મળશે.
- હવે આ વિકલ્પ ઉપર સિલેક્ટ કરો .
- હવે તમે ક્યાં રહેતા હોય ત્યાં નો પીનકોડ નંબર એન્ટર કરો.
- એન્ટર કરી દીધા બાદ તમને next બટન જોવા મળશે તેના ઉપર સિલેક્ટ કરો.
- હવે તમારું પૂરું નામ જે પાનકાર્ડમાં હશે તે આખું નામ દાખલ કરો.
- નામ દાખલ થઈ ગયા બાદ તમારો પાનકાર્ડ નંબર તેમાં એડ કરો.
- ત્યાર પછી નેક્સ્ટ બધાને જોવા મળશે તેના પર ક્લિક કરીને આગળ વધો.
- અહીં દાખલ કરેલી બધી જ માહિતી સાચી છે કે એક વાર ચેક કરી લો. ચેક થઈ ગયા બાદ આ બધી જ માહિતીને સબમિટ કરી દો.
- એપ્લિકેશન દ્વારા સબમિટ કરેલી માહિતી વેરિફિકેશન થઈ ગયા બાદ તમે જેટલી રકમની લોન લેવા માંગતા હોય તેટલી રકમ તમારા બેન્ક એકાઉન્ટ ના ખાતામાં આવી જશે.
Google Pay lets you avail a personal loan from the comfort of your home. The application process is fast, simple and completely digital. Just a few documents are required and you can get a loan of up to ₹8,00,000.
ઉપયોગી લીંક
એપ ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |