Ration Card Download :- નમસ્કાર મિત્રો અત્યારના સમયમાં રેશનકાર્ડ એક ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ છે, એટલા માટે રેશનકાર્ડને સાચવી રાખવું એ બહુ જ અગત્યનું છે, એવામાં જો રેશનકાર્ડ ખોવાઈ જાય અથવા તો ફાટી જાય એવા સમયે ઘણા લોકો ચિંતા ન પડી જતો હોય છે પરંતુ મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તમારા મોબાઇલ ફોનમાં ઘરે બેઠા રેશનકાર્ડ ની પીડીએફ મેળવી શકો છો એટલે કે મોબાઈલ દ્વારા રેશનકાર્ડ Download કરી શકો છો,
જો તમે મોબાઈલમાં રેશનકાર્ડ Download કરો છો તો તમારે એ રેશનકાર્ડ ખૂબ જ કામ આવવાનું છે, મોબાઇલમાં હોય તે રેશનકાર્ડને તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો તમારે તેને સાચવવાની વધારે જરૂર નથી પડતી કારણ કે તમે જ્યાં પણ મોબાઈલ લેજો ત્યાં તમારી સાથે જ તે રેશનકાર્ડ રહેશે, એટલા માટે જો તમારા મોબાઈલમાં ઈ રેશનકાર્ડ હશે તો તમને ખૂબ જ ફાયદા થશે એટલા માટે તમારા મોબાઇલમાં રેશનકાર્ડ હું બહુ અગત્યનું છે, તો જો મિત્રો તમે તમારા મોબાઇલમાં રેશનકાર્ડ ની પીડીએફ Download કરવા ઈચ્છતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો આ લેખમાં અમે તમને જણાવવાના છીએ કે તમે ઘરે બેઠક મોબાઈલ દ્વારા રેશનકાર્ડ કઈ રીતે Download કરી શકો છો.
E Ration Card Download
પોસ્ટ નું નામ | E Ration Card Download |
ડાઉનલોડ પ્રક્રિયા | ઓનલાઈન |
ભાષા | ગુજરાતી |
વર્ષ | 2024 |
રેશનકાર્ડ એ સરકાર દ્વારા જારી કરાયેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે વિવિધ સરકારી સેવાઓ અને લાભો મેળવવાની સુવિધા આપે છે. ભૂતકાળમાં, રેશન કાર્ડની હાર્ડ કોપી જાળવવાથી નુકસાન અથવા નુકસાનના જોખમને કારણે પડકારો ઊભા થયા હતા. જો કે, ઇ-રેશન કાર્ડના આગમન સાથે, પ્રક્રિયા સુવ્યવસ્થિત બની છે.
ઇ-રેશન કાર્ડ ભૌતિક નકલોની જરૂરિયાતને દૂર કરે છે, તેને ગમે ત્યારે, ગમે ત્યાં સરળતાથી સુલભ બનાવે છે. વધુમાં, તેઓ સરકાર દ્વારા ઓફર કરવામાં આવતા લાભો મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.
રેશનકાર્ડનો ઉપયોગ
ઘણીવાર આપણે રેશનકાર્ડની કઢાવીએ છીએ પરંતુ તે થોડા સમય બાદ આવવાનું હોય છે અને આપણે કોઈક અગત્યનું કામ પડ્યું હોય તેવા સમયે આપણે મોબાઈલ દ્વારા ઇ રેશનકાર્ડ ડાઉનલોડ કરેલું હોય તે ખૂબ જ કામ આવતું હોય છે, અથવા તો રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ માં પણ ઇ રેશનકાર્ડ ખૂબ જ કામ આવતું હોય છે, અથવા તો ઘણા વર્ષોથી એક જ રેશનકાર્ડ હોય જેનાથી તે ફાટી ગયું હોય તો તેવા સમય પણ મોબાઇલમાં રહેલું ઇ રેશનકાર્ડ ખૂબ જ કામ આવે છે.
ઈ રાશન કાર્ડનો ફાયદો (Benefits of E Ration Card)
- સરકાર રાશન કાર્ડ દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તું રાશન આપે છે.
- રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓ માટે પોષણક્ષમ ભાવો મળી રહે છે, તે સુનિશ્ચિત કરે છે કે સૌથી ગરીબ પરિવારો સહિત જરૂરિયાતમંદ લોકો આર્થિક તાણ વિના જરૂરી જોગવાઈઓ મેળવી શકે છે.
- વધુમાં, સરકાર ક્યારેક-ક્યારેક મર્યાદિત સમયગાળા માટે વધારાની મફત જોગવાઈઓ આપે છે.
- રાશન મેળવવા માટે ઉપયોગ કરવા ઉપરાંત, રેશન કાર્ડ ઓળખ કાર્ડની જેમ જ ઓળખના નિર્ણાયક સ્વરૂપ તરીકે પણ કામ કરે છે.
- સરકારે રેશન કાર્ડને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કર્યા છે, જેમાં કાર્ડધારકોની રાશન સપ્લાય અને કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે સરકારી યોજનાઓ અને સેવાઓની પહોંચ માટેની પાત્રતા નક્કી કરવામાં આવી છે.
Ration Card E KYC કરવા માટેના પગલાં
- Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો.
- રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો.
- પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
- હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો.
- એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
- નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે.
- એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં.
- જે નામ સામે “NO” દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.
- નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો.
- આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ (આંખ ખૂલી રાખવી જરૂરી છે).
- ગ્રીન લાઈન થઈ ગયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો.
- હવે, તમને “સક્સેસફુલ મેસેજ” મળશે.
ઘરે બેઠા તમારું ઈ કેવાયસી સ્ટેટસ ચેક કરો
હવે તમે ઘરે બેઠા પણ તમારા રેશનકાર્ડનું ઈ કેવાયસી સ્ટેટસ ચેક કરી શકો છો આ માટે કેટલાક સરળ પગલાંઓનું પાલન કરવું જરૂરી છે
- સૌથી પહેલા તમારા રાજ્યની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- વેબસાઈટ પર આપેલા ફોર્મમાં તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરો
- સ્ટેટસ ચેક બટન પર ક્લિક કરો તમે તમારા ઈ કેવાયસી ની સ્થિતિ જોશો
મહત્વપૂર્ણ લિંક્સ
માય રાશન ની એપ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |