SSC Recruitment 2024 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 968 જગ્યાઓ પર ભરતી હવે ssc.gov.in પર અરજી કરો
એન્જીનિયરિંગનો અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ જુનિયર એન્જીનયરોની ભરતી બહાર પાડી છે. નોટીફિકેશન પ્રમાણે સ્ટાફ સિલેક્શન કુલ 968 જુનિયર એન્જીનિયરોની ભરતી કરશે. SSCએ સિવિલ, મિકેનિકલ, QS અને C અને ઇલેક્ટ્રિકલ શાખાઓમાં જુનિયર એન્જિનિયરોની ભરતી માટે ઑનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરી છે. આ પોસ્ટ માટે […]