PM સૂર્યઘર મફત વીજળી યોજના । સોલાર રૂફટોપ યોજના 2024, દર મહિને 300 યુનિટ સુધી વીજળી ફ્રી જાણો માહિતી
Solar Rooftop Yojana 2024 Gujarat: કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય દેશના વધુમાં વધુ નાગરિકોને આ યોજનાનો લાભ આપવાનો છે જેથી વધુને વધુ લોકો સૌર ઉર્જાનું મહત્વ જાણી શકે અને વીજળી જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે. સોલાર રૂફટોપ સ્કીમ હેઠળ રસ ધરાવતા નાગરિકોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવે છે. જે નાગરિકો પોતાની છત પર સોલાર પેનલ લગાવશે […]