Driving License Apply: ઘરે બેઠા આ રીતે કરી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી, ફોલો કરો આ સ્ટેપ્સ
How to make driving license : ભારત દેશના દરેક નાગરિકને પોતાનું ઓળખ પત્ર હોવું જરૂરી છે. જે પોતાની ઓળખ દર્શાવે છે. આવી જ રીતે 18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિને વાહન ચલાવવા માટે ભારત સરકાર દ્વારા એક દસ્તાવેજ તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂરિયાત છે. આ ડ્રાઇવિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ ની પરીક્ષા માટે સરકાર દ્વારા એક આરટીઓ […]