BMC Recruitment 2024: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પદો પર નોકરી મેળવવાની તક સીધી ભરતી જાહેર

BMC Recruitment 2024, ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘરઆંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સબ ફાયર ઓફિસર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

ભાવનગર મહાનગરપાલિકા (BMC) ભરતી 2024

સંસ્થા ભાવનગર મહાનગરપાલિકા (BMC)
પોસ્ટ સબ ફાયર ઓફિસર
અરજી કરવાની છેલ્લી તારીખ 30-11-2024
આધિકારિક વેબસાઈટ https://bmcgujarat.com/

પોસ્ટનું નામ

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ગાયનેકોલોજિસ્ટ, બાળરોગ ચિકિત્સક, ઈન્સ્પેક્ટર/હેડ ક્લાર્ક/સમુદાય ઓર્ગેનાઈઝર, ફૂડ સેફ્ટી ઓફિસર અને અન્ય વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો ને અરજી ફી: રૂ. 500/- છે તથા જુનિયર ક્લાર્ક માટે અને એસસી/એસટી/પૂર્વ સેના/મહિલાઓ ની અરજી ફી માફ છે.

અગત્યની તારીખ

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીની સૂચનામાં આપવામાં આવેલી વિગતો અનુસાર વિભાગે આ ભરતીની જાહેરાત 29 ઓક્ટોબર 2024ના રોજ બહાર પાડી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024 છે.

શૈક્ષણિક લાયકાત:

કુલ 67 વિવિધ પદો માટે માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત હોવીથી જાહેરાત વાંચી ને યોગ્યતા પ્રમાણે અરજી કરવી.

ઉંમર મર્યાદા

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશની ભરતી માટે 18 થી 35 વર્ષ સુધી ના ઉમેદવાર અરજી કરી શકે છે અને જુનિયર ક્લાર્ક માટે મહત્તમ વય મર્યાદા 33 વર્ષ હોવી જોઈએ તથા સરકાર ધોરણ ના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી પ્રક્રિયા:

  • ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

અગત્યની લીંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top