Bank of Baroda Recruitment 2024 Apply Online : કુલ 592 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Bank of Baroda Recruitment 2024:તાજેતરમાં બેંક ઓફ બરોડા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી વિવિધ કુલ ૫૯૨ જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે. બેંકમાં નોકરી કરવા માંગતા હોય તે ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

Bank of Baroda Recruitment 2024

ભરતી સંસ્થા બેંક ઓફ બોરોડા
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યા 592
નોકરીની જગ્યા ભારત
ઓનલાઈન રજીસ્ટ્રેશન30મી ઓક્ટોબરથી 19મી નવેમ્બર 2024
સત્તાવાર વેબસાઇટbankofbaroda.in

શૈક્ષણિક લાયકાત:

Bank of baroda દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી વિવિધ કુલ 592 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેથી જુદી જુદી પોસ્ટ અનુસાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. શૈક્ષણિક લાયકાત bank of baroda એકના ધોરણો અને પોસ્ટ અનુસાર નક્કી કરવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી શરૂ કરવાની તારીખ 30 ઓક્ટોબર 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2024
  • ફી ભરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2024

અરજી ફી

  • નરલ/EWS/OBC ₹600 +લાગુ પડતા ચાર્જ
  • SC/ST/PWD/મહિલાઓ ₹100 + લાગુ પડતા ચાર્જ

કુલ જગ્યા

અહીં હવે તમને bank of baroda ની ખાલી જગ્યા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ સૂચના અનુસાર તમે બધા માનવ સંસાધનની જગ્યાઓ માટે અરજી કરી શકો છો તેથી તમે ફૂલ 512 પોસ્ટ ની સંખ્યાને ધ્યાનમાં લેતા તમે બધા અરજી કરી શકો છો bank of baroda ની ખાલી જગ્યાઓ તમે બેન્ક ઓફ બરોડા માટે અરજી ફોર્મ ભરી શકો છો અને સૂચના દ્વારા પોસ્ટ વિગતવાર માહિતી મેળવી શકો છો

Bank of Baroda Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની લીંક:

અરજી કરવાની લિંક અહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top