Anyror Gujarat 7/12 online Utara 2024 :1951 થી આજ સુધી 7/12 ઉતારા ઘરે બેઠા મેળવો । Rural Land Records Online

Anyror gujarat 7/12 online utara કઢાવવા માટેની માહિતી આ લેખમાં કરવામાં આવશે. તો મિત્રો આ લેખને છેલ્લે સુધી વાંચવા વિનંતી. જેથી તમને પૂર્ણ માહિતી મળી રહે. 7/12 ના ઉતારા ડાઉનલોડ કરવા માટે અને જમીનના સર્વે નંબર જોવા માટે તમારે anyror.gujarat ઓફિશિયલ વેબસાઈટ google ઉપર આપવામાં આવી હોય છે તેની ઉપર સર્ચ કરવાનું રહેશે. અથવા તો i-ora આ પોર્ટલ ઉપર જઈને પણ તમે 1951 થી લઈ જુના 7/12 ના ઉતારા ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો. તેમજ anyror@anywhere near gandhinagar, gujarat Revenue Department માં જેવી જગ્યા પર ઓફલાઈન સેવા ઉપલબ્ધ છે. 7/12 utara online website anyror.gujarat.gov 7/12 ની નકલ ઓનલાઇન પ્રિન્ટ ગુજરાત કઢાવવા માટે પણ તમારે google પર આપેલી anyror gujarat પોર્ટલ ઉપર જવું પડતું હોય છે અને ત્યાંથી જ તમે તમારા જમીનના રેકોર્ડ જોઈ શકો છો તેમ જ ગ્રામીણ લેન્ડ રેકોર્ડ અને શહેરી લેન્ડ રેકોર્ડ પણ તમે મેળવી શકો છો.

Anyror gujarat 7/12 online utara

આર્ટિકલનો નામ AnyROR Gujarat 2023 @anyror@anywhere
સેવાનો ઉદ્દેશ ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના 6, 7/12અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
ઉતારા દીઠ ફીજમીનના ઉતારા દીઠ રૂપિયા 5/-
Official Website AnyRoR Any Ror @Anywhere
Official Website i-ORA i-ORA Website

7 12 Utara & 8-A શું છે?

ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.

Anyror gujarat 7/12 online utara વિશેષતા

  • 8 અ ના ઉતારા
  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • જૂના સ્કેન કરેલા ગામ નંબર– 7/12 ની વિગતો)
  • જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
  • VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
  • ગા.ન- (8અ ની વિગતો)
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
  • 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • New Survey No From Old For Promulgated Village
  • Entry List By Month Year
  • Integrated Survey No. Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)

i-ORA Gujarat પર ઓનલાઈન કેટલી સેવાઓ મળશે

iORA એટલે કે Integrated Online Revenue Applications થાય છે. મહેસૂલ વિભાગની આ અધિકૃત વેબસાઈટ પર જમીનને લગતી ઘણી બધી સેવાઓ ઓનલાઈન પૂરી આપવામાં આવે છે. જમીનને લગતી સેવાઓ નીચે મુજબ છે.

  • પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા
  • બિનખેતી પરવાનગી મેળવવા
  • બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી
  • પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
  • જમીન ખરીદવા પરવાનગી મેળવવા
  • હક્કપત્રક સંબંધિત અરજી
  • સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ
  • સબ-રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી
  • જમીન માપણી સંબંધિત અરજી
  • ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા
  • ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020

હું ગુજરાતમાં 7 12 ના ઉતારા ઓનલાઈન કેવી રીતે મેળવી શકું?

  • સૌપ્રથમ Google માં જઈને “AnyRor” કે “i-ORA” ટાઈપ કરવાનું રહેશે.
  • iora gujarat 7/12
  • જેમાં મહેસુલ વિભાગના AnyRoR (https://ayeke.gujarat.gov.in,) i-ORA (https://kita.gujarat.gov.in) પર પોર્ટલ પર જાઓ.
  • AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
  • 07/12 utara gujarat
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો.
  • જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
  • Cpatcha Code નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
  • મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.

URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી)

  • Survey No Detail (સરવે નંબરની વિગતો)
  • 7/12 utara online website
  • 135–D Notice Details
  • Know Survey No. By Owner Name
  • Entry List By Month Year
  • Know Survey No Detail By UPIN
  • સૌ પ્રથમ તમારે anyror gujarat ની વેબસાઈટ પર જવાનું રહેશે.
  • પછી તમારે URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) વિકલ્પ પર ક્લિક કરવાની રહેશે જે નીચે ફોટો મુજબ ખુલશે.
  • URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી)
  • પછી તમે જે સુવિધા નો લાભ લેવા માંગતા હોય એ સિલેક્ટ કરવાનું રહેશે,
  • પછી તમારે તમારો જીલ્લો , સીટી સરવે ઓફીસ , વોર્ડ , સર્વે નંબર અને શીટ નંબર ની વિગત ભરવાની રહેશે.
  • પછી તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને Get record details પર ક્લિક કરવાની રહેશે.
  • નવો પેજ ખુલશે એમાં તમે જે સેવા સિલેક્ટ કરી હશે એ ખુલશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકશો.

Conclusion :

આજે આપણે આ આર્ટિકલ માં Anyror gujarat 7/12 online utara કઈ રીતે download કરવા એ જાણ્યું. સાત બાર ના ઉતારા download કરવાં માટે iora gujarat gov વેબસાઈટ પરથી 7/12 ની નકલ online print કાઢી શકશો.

(નોંધઃજમીનનો રેકર્ડ જોવા માટે https://anyror.gujarat.gov.in વેબ-સાઇટ સિવાય મહેસૂલ વિભાગ, ગુજરાત રાજ્ય ની અન્ય કોઇ વેબ-સાઇટ કે મોબાઇલ એપ નથી. જેની ખાસ નોંધ લેવી.)

ઉપયોગી લિંક

7/12 na utara માટે અહીં ક્લિક કરો.
Official website અહીં ક્લિક કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top