AAI Recrument 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા 197 એપ્રેન્ટિસ ખાલી જગ્યાઓની જાહેરાત કરી

AAI Apprentice Recruitment 2024 : ભારતીય એરપોર્ટ ઓથોરિટી(AAI) તરફથી એપ્રેન્ટિસ એક્ટ, 1961 મુજબ ઉત્તરીય પ્રદેશ માટે ડિગ્રી, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટિસ ની ખાલી જગ્યા ભરવા માટે ભરતી ની જાહેર કરેલી છે. ઈચ્છા ધરાવતા ધરાવતા ઉમેદવારો માટે આ સારી તક છે.

જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરીને આ ભરતી માટે વધુ વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને અગત્યની લીંક જાણવા માટે આ વિગતવાર માહિતી સંપૂર્ણ વાચી લો. અને આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન કરાવો.

AAI Apprentice Recruitment 2024

સંસ્થાનું નામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(AAI)
પોસ્ટનું નામ સ્નાતક, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટીસ GRADUATE/ DIPLOMA/ ITI/NR
કુલ ખાલી જગ્યા 197
અરજી પ્રકાર ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 25 ડિસેમ્બર 2024
ઓફિસિયલ વેબસાઈટ https://aai.aero

શૈક્ષણિક લાયકાત

સ્નાતક/ ડિપ્લોમા એપ્રેન્ટીસ

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ AICTE અથવા GOI દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ચાર વર્ષની ડિગ્રી અથવા એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો આવશ્યક છે.

ITI એપ્રેન્ટીસ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફ થી જાહેરાત. કરવામાં આવેલા ભરતી માટે ઉમેદવારે વેપારમાં દ્રષ્ટિ આઈટીઆઈ/એનસીવીટી નું પ્રમાણપત્ર મેળવેલ હોવું જરૂરી છે.

પગાર ધોરણ

પગાર ધોરણ : 9,000/- થી 15,000/- સુધી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ભરતી તરફ થી પસંદ કરાયેલ ઉમેદવારને 9000 થી 15 000 સુધી પગાર ધોરણ આપવામાં આવશે. પગાર ધોરણ માં વધું વિગતવાર વધું વિગતવાર માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ની નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો.

ઉમર મર્યાદા

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેર ભરતી માટે ઈરછુક ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ થી વધુમાં વધુ 26 વર્ષ હોવું જરૂરી છે.

ઉમેદવારને સરકારી ધોરણો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

  • SC/ST શ્રેણી ના ઉમેદવારને 5 વર્ષ,
  • OBC શ્રેણી ના ઉમેદવારન ને 3 વર્ષ અને
  • PWBD ના ઉમેદવારન ને 10 વર્ષ સુધી ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

AAI એપ્રેન્ટિસ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

  • શોર્ટલિસ્ટિંગ: લાયકાત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે.
  • દસ્તાવેજની ચકાસણી: શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી.
  • ઇન્ટરવ્યૂ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે આયોજિત.
  • મેડિકલ ફિટનેસ: અંતિમ પસંદગી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સબમિટ કરવાને આધીન છે.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજીની શરૂઆતની તારીખ નવેમ્બર 28, 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ ડિસેમ્બર 25, 2024

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અરજી કરવાની પ્રક્રિયા

  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ભરતી થયેલ ઉમેદવાર મિત્રોને સલાહ છે કે અરજી કરતા પહેલા તમે એકવાર જાહેરાત ધ્યાનથી વાંચી લો અને સમજી લો કે તમે આ ભરતી માટે યોગ્ય ઉમેવાર છો કે નથી ત્યાર પછી આ ભરતી માટે અરજી કરવી.
  • અરજી કરવા માટે ઉમેદવારે સૌથી પહેલા ઓફિસર વેબસાઈટ ની વિઝીટ કરી ને તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તે પોસ્ટ રજીસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ તા તમને એપ્લાય બટન જોવા મળશે ત્યાં ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમને નવા પેજ જોવા મળશે.
  • તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેના પર સિલેક્ટ કરી તેના પર ક્લિક કરો
  • ત્યાર પછી તેમાં પોતાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લો. હવે આ અરજીમાં માંગેલ માહિતી શાંતિપૂર્વક ધ્યાનથી ભરો.
  • ત્યારબાદ તેમાં માંગેલા ડોક્યુમેન્ટ ને સબમિટ કરો. ત્યાર પછી સબમિટ કરેલા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે કે નથી તે કન્ફર્મ ચેક કરી લો. ત્યારબાદ અરજીને સબમિટ કરી કન્ફર્મ થઈ ગયા બાદ.
  • હવે કન્ફર્મ થઈ ગયેલી અરજી ની પીડીએફ ભવિષ્યમાં ઉપયોગી બને તે માટે સાચવી રાખો.
  • આમ ક્રમશ સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા તમારો અરજીપત્રક રજીસ્ટ્રેશન કન્ફર્મ થઈ જશે.

અગત્યની લીંક

ઓફિસિયલ વેબસાઈટ અહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top